Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

સુરતના અડાજણ વિસ્તારના PI અને PSI અને છોટા ઉદેપુરના PIને પણ સસ્પેન્ડ કરતા DGP શિવાનંદ ઝા

 

સુરતના અડાજણ વિસ્તારના PI અને PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. DGPના આદેશથી બંને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહીનું અમલ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ થઈ છે. બીજી તરફ છોટા ઉદેપુરના PIને પણ DGP શિવાનંદ ઝાએ સસ્પેન્ડ કર્યા છે. અધિકારીને તેના ઉચ્ચ અધિકારીની સૂચનાના અમલ કરાતા સસ્પેન્ડ કરાયા છે 

(1:08 am IST)