Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

એક અઠવાડીયામાં ફી નિયમન કમીટી રચાશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

૨૮મી સુધી વાલીઓને સાંભળવામાં આવશે : મુકિત મર્યાદામાં ફેરવિચારણા કરાશે : ફાઈનલ સુનાવણી મે મહિનામાં હાથ ધરાશે : કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ શાળાઓને સહકાર આપતા હોવાના આક્ષેપો : ૨ નિવૃત જજ સહિત ૪ સભ્યોની કમીટી રચાશે : પત્રકાર પરિષદમાં શિક્ષણમંત્રીનું નિવેદન

(6:27 pm IST)