Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ધીકતાના... ધીકતાના... ધીકતાના... રૂપાલા બોલે અંદાજપત્ર ખુશીઓ કા ખજાના...

બજેટ એટલે બજેટઃ ખેડૂતોને પડતર ભાવ કરતા દોઢા ટેકાના ભાવ મળશે

ર૬૦૦ કરોડના પ્રાવધાન સાથેના ઓપરેશન ગ્રીન સરાહનીય છે. યુવા વર્ગોને રોજગાર અવસરો, મહિલાઓ, નાના મધ્યમ ઉદ્યોગકારો માટે પ્રોત્સાહક નીતિઓ સાથેનું આ બજેટ ન્યુ ઇન્ડીયાનું લક્ષ્ય સાકાર કરવા તરફનું મક્કમ કદમ છે. બજેટના ઘડવૈયાએ અભિનંદનને પાત્ર છે.

(3:52 pm IST)