Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

સુરતના બારડોલી અને મહુવા પંથકમાં માવઠાના કારણે ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો

શહેરના મોટા ભાગના વિસ્તારોમાં માવઠું પડતા બે ઋતુનો અનુભવ થયો.

અમદાવાદ :  રાજયમાં આજે સુરતના બારડોલી અને મહુવા પંથકમાં પણ માવઠાના કારણે ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો.અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો.શહેરના મોટા ભાગના વિસ્તારોમાં માવઠું પડતા બે ઋતુનો અનુભવ થયો હતો .

(11:22 pm IST)