-
વરરાજા શોટસ પહેરીને પરણવા બેસી ગયા access_time 3:00 pm IST
-
કોરોના કર્ફયુનો ભંગ કર્યો તો પોલીસે કરાવી ૩૦૦ ઉઠક બેઠક : વ્યકિતનું ગણતરીની પળોમાં મોત access_time 10:09 am IST
-
આ દેશમાં વેક્સિનના બદલામાં પીવડાવવામાં આવે છે બિયર..... access_time 5:16 pm IST
-
બે ફિલ્મોને કારણે ચર્ચામાં ભૂમિ access_time 10:01 am IST
પ્રેમી દ્વારા પ્રેમિકા સાથે મળીને પૂર્વ પ્રેમીની હત્યાનો પ્રયાસ
વિપલ બાદ રિયાની પણ ધરપકડ : રિયાનો ભાઈ બિઝનેસમેન છે અને રિયા સુરત આવીને વિપલ ટેલરની સાથે ભાગીદારીમાં સ્પા ચલાવતી હતી

સુરત,તા.૧ : સુરતનાં વેસુના આગમ આર્કેડમાં માથાભારે જમીન દલાલ પ્રેમીની મદદથી પૂર્વ પ્રેમી પર ચપ્પુના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યા બાદ ધમકી આપનાર પ્રેમિકાની ઉમરા પોલીસે ધરપકડ કરી છે. પ્રેમિકાએ હાલનાં પ્રેમી સાથે મળીને પૂર્વ પ્રેમીને ધમકી આપી હતી કે, આજ તો તું શાયદ જીંદા બચ જાયેગા, દોબારા હમારે રાસ્તે મેં આયેગા તો તુજે જીંદા નહીં રહેને દેંગે. પ્રેમિકાની ઉમરા પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. સુરતમાં માથાભારે ઈસમની છાપ ધરાવતો અને મહિલાના દેહવેપારના નામે લોકો સાથે છેતરપિંડીના ગુનામાં અનેકવાર સંડોવાયેલા વિપલ ટેલરે તેની હાલની પ્રેમિકા રિયા રાજપૂત સાથે મળીને થોડા દિવસ પહેલા વેસુ આગમ આર્કેડના ગ્રાઉન્ડ ફલોરમાં ૨૮મી ઓક્ટોબરે મોડીરાત્રે અલથાણ પાલિકાના આવાસમાં રહેતા પ્રવિણ ઉર્ફે પ્રિન્સ નિમ્બોને પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જૂની અદાવતમાં પ્રવિણ સાથે વિપલ ટેલરે માથાકૂટ કરી હતી.
જેમાં વિપલે યુવકને ગાળો આપી ચપ્પુથી હુમલો કરી ધમકી આપી હતી. જોકે, આ ઘટનામાં ઉમરા પોલીસે પ્રેમી પર હત્યાના પ્રયાસ કરનાર પ્રેમિકા રિયા રાજપૂત અને હાલના પ્રેમી અને માથાભારે ઈસમ વિપલ ટેલર સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે પહેલા વિપલ ટેલરની ધરપકડ કરી હતી. જોકે, આ ઘટના બાદ પ્રેમિકા રિયા રાજપૂત દિલ્હી ફરાર થઇ ગઈ હતી. જયારે ઉમરા પોલીસે દિલ્હીથી સુરત આવેલી વિપલની પ્રેમિકા રૂકસાર ઉર્ફે રિયા કાયનાથ મુસ્તકીન રાજપુતની (૨૨) (રહે,કુમકુમ હોટેલ, આગમ આર્કેડ શોપિંગ સેન્ટર, વેસુ, મૂળ રહે, કરોલબાગ, ન્યુ દિલ્હી) ગતરોજ સાંજે ધરપકડ કરી હતી. આ પહેલા પણ વિપલ અને તેની પ્રેમિકાએ એક મહિલાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં તેમની સામે ઉમરા પોલીસમાં ધમકીના ગુનામાં ધરપકડ થઈ હતી. ઉપરાંત નશીલા પદાર્થો વેચાણ કરતો હોવાની માહિતીને આધારે એસઓજીએ તેના ઘરે રેડ કરી હતી. તે સમયે નશીલા પદાર્થો મળ્યા ન હતા પરંતુ તલવારો મળી આવી હતી. રિયા દિલ્હીના એક શ્રીમંત પરિવારમાં જન્મેલી છે. તેનો ભાઈ બિઝનેસમેન છે. રિયા સુરત આવીને વિપલ ટેલર સાથે ભાગીદારીમાં સ્પા ચલાવે છે તેમ પોલીસે જણાવ્યું છે.
-
દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 30,664 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 94, 62, 739 થઇ : એક્ટીવ કેસ 4,35,176 થયા : વધુ 41,427 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,77,740 રિકવર થયા : વધુ 472 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37, 649 થયો access_time 12:12 am IST
-
બોલીવુડ અભિનેતા અને ગુરદાસપુરના ભાજપના સાંસદ સની દેઓલનો હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે : રાજ્ય આરોગ્ય સચિવ : સની દેઓલ છેલ્લા મહિનાથી હિમાચલ પ્રદેશમાં હતો access_time 12:04 am IST
-
મોડર્ના વેકસીન ૧૦૦℅ સફળ: અમેરિકન કંપની મોડર્નાની કોરોના વાયરસ રસી ગંભીર કોરોનાવાયરસ ચેપ સામે 100% ની અસરકારકતા દર્શાવતી હોવાનું જાહેર થયું છે. access_time 8:51 pm IST
-
કન્ટેનમેન્ટ ઝોનને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન્સ access_time 11:44 am IST
-
દેશભરમાં ગુજરાત સૌથી વધારે મૂડીરોકાણ ધરાવતું રાજયઃ રાજુભાઈ ધ્રુવ access_time 12:56 pm IST
-
'તુ ખાટલામાં જ પડી રહે છે, કામ કરતી નથી, ઢોંગ કરે છે' કહી ધ્રુવીબેનને વડોદરામાં સાસરિયાનો ત્રાસ access_time 2:41 pm IST
-
કેવડાવાડીમાં નવી નકોર ડી.આઇ. પાઇપ લાઇન તૂટતા ૨૫ ફુટ સુધી પાણીના ફુવારા ઉડયા access_time 3:23 pm IST
-
જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 35 દીપડાઓને જામનગરના ઝૂમાં ખસેડાશે access_time 10:42 pm IST
-
ધોરાજી મામલતદાર જોલાપરાને કોરોના વળગ્યો access_time 1:06 pm IST
-
દ્વારકાના ધ્રેવાડ પાસે અકસ્માતમાં ૪ના મોત access_time 4:44 pm IST
-
બે મિત્રોએ ચપ્પાના ઘા ઝીંકી મિત્રની ક્રૂર હત્યા કરી દીધી access_time 7:52 pm IST
-
માંડલ ખાતે આશા બહેની 5 દિવસની તાલીમ યોજાઇ: આરોગ્ય વિષયક મહત્વની જાણકારી, માર્ગદર્શન મેળવ્યું access_time 6:51 pm IST
-
ઓએમજી........ આ મીઠાઈને ખાતા પહેલા રમવો પડશે જુગાર access_time 6:13 pm IST
-
વિરમગામના કાંથરેટીનો ભદ્રેશ પટેલ અમેરિકામાં વોન્ટેડ : ૧ લાખ ડોલર ઇનામ access_time 3:24 pm IST
-
હતાશ ભારતીય ટીમ વિજયના ઇરાદાથી ઓસી. સામે ઊતરશે access_time 9:29 pm IST
-
નાઇજિરીયા ક્રિકેટ ટીમની કોચ બન્યા અસંકા ગુરુસિંઘે access_time 5:25 pm IST
-
SPLમાં આફ્રિદી અફઘાન ખેલાડી પર ભારે ગુસ્સે થયો access_time 7:38 pm IST
-
"મેં પૈસા માટે ફિલ્મો કરી છે અને કરતો રહીશ: નવાઝુદ્દીન સિદ્દીકીએ access_time 4:54 pm IST
-
એટલુ દુઃખ હતું કે મરવાનો પ્રયાસ કર્યો હતોઃ કૈલાશ ખેર access_time 12:49 pm IST
-
ટીસ્કા ચોપડા કરશે નિર્દેશનમાં ડેબ્યુ : ટૂંકી ફિલ્મ બનાવી "રૂબરૂ" access_time 4:49 pm IST