Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ઇન્દ્રનીલ રાજગુરુની સંપત્તિ ૧૪૧ કરોડની છેઃ આંકડાઓ શું કહે છે.......

અમદાવાદ,તા.૧

ઉમેદવારોની સંપત્તિના વિશ્લેષણ ચોંકાવનારા

જાહેર  કરેલ સંપત્તિ

ઉમેદવારોની સંખ્યા

ટકાવારી

પાંચ કરોડથી વધુ

૬૫

બેથી પાંચ કરોડ

૬૦

૫૦ લાખથી બે કરોડ સુધી

૧૬૧

૧૭

૧૦ લાખથી રૂ.૫૦ લાખ સુધી

૨૧૯

૨૪

૧૦ લાખથી ઓછી

૪૧૮

૪૫

સૌથી વધુ આવક ધરાવતા ટોપ ત્રણ ઉમેદવારો

નામ

મતવિસ્તાર

પક્ષ

કુલ મિલકત

ઇન્દ્રનીલ રાજયગુરૂ

રાજકોટ પશ્ચિમ

કોંગ્રેસ

૧૪૧ કરોડથી વધુ

સૌરભ દલાલ

બોટાદ

ભાજપ

૧૨૩ કરોડથી વધુ

ધનજીભાઇ પટેલ

વઢવાણ

ભાજપ

૧૧૩ કરોડથી વધુ

સૌથી વધુ જવાબદારીવાળા ત્રણ ઉમેદવારો

નામ

બેઠક

પક્ષ

કુલ મિલકત

જવાબદારી રૂ.માં

ઇન્દ્રનીલ રાજયગુરૂ

રાજકોટપશ્ચિમ

કોંગ્રેસ

૧૪૧ કરોડથી વધુ

૪૫ કરોડથી વધુની

રવિભાઇ આંબલીયા

જેતપુર

કોંગ્રેસ

૨૯ કરોડથી વધુ

૨૯ કરોડથી વધુની

ગોપાલ વસ્તારપરા

લાઠી

ભાજપ

૫૫ કરોડથી વધુ

૨૪ કરોડથી વધુની

આઇટી રિટર્નમાં સૌથી વધુ આવક જાહેર કરનારા ત્રણ ઉમેદવારો

નામ

પક્ષ

મતવિસ્તાર

કુલ મિલ્કત

કુલ આવક

રિટર્નમાં આવક

ધનજી પટેલ

ભાજપ

વઢવાણ

ત્રણ કરોડથી વધુ

૧૧૩ કરોડથી વધુ

૩ કરોડથી વધુ

પબુભા માણેક

ભાજપ

દ્વારકા

બે કરોડથી વધુ

૮૮ કરોડથી વધુ

૨ કરોડથી વધુ

સૌરભ દલાલ ભાજપ  બોટાદ     એક કરોડથી વધુ ૧૨૩ કરોડથી વધુ ૨ કરોડથી વધુ

૪૭૧ ઉમેદવારોએ ઇન્કમટેક્ષની વિગતો જ જાહેર નથી કરી

કુલ વિશ્લેષણ કરાયેલ ૯૨૩ ઉમેદવારો પૈકીના ૭૬ ઉમેદવારો એટલે કે, આઠ ટકા લોકોએ તેમની આવકનો સ્ત્રોત જાહેર કર્યો નથી. તો, ૯૨૩માંથી કુલ ૪૭૧ ઉમેદવારો એટલે કે, ૫૧ ટકા લોકોએ તેમની ઇન્કમટેક્ષની વિગતો જ સોંગદનામામાં જાહેર કરી નથી. તો બીજીબાજુ, એક કરોડથી વધુની મિલકત ધરાવતા ૧૪ ઉમેદવારોએ પણ તેમની ઇન્કમટેક્ષની વિગતો જાહેર કરી નથી. વધુ આવક ધરાવતાં હોવાછતાં ઇન્કમટેક્ષની વિગતો જાહેર નહી કરનારા ટોપ ત્રણ ઉમેદવારોના નામ આ મુજબ છે.

નામ

બેઠક

પક્ષ

કુલ મિલકત

રિટર્નનું સ્ટેટસ

ભાવેશ ભલારા

રાજકોટ પૂર્વ

કોંગ્રેસ

આઠ કરોડથી વધુ

આઇ ટી રિટર્ન ભર્યુ નથી

દેવાભાઇ માલમ

કેશોદ

ભાજપ

પાંચ કરોડથી વધુ

આઇ ટી રિટર્ન ભર્યુ નથી

જાડેજા ગીતાબા

ગોંડલ

ભાજપ

બે કરોડથી વધુ

આઇ ટી રિટર્ન ભર્યું નથી

 

(10:10 pm IST)