Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

આવતા 24 કલાકમાં ''મહા '' વાવઝોડુ મહાભયંકર વાવાઝોડામાં ફેરવાઈ જશે : છઠ્ઠી નવેમ્બરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સાગરકાંઠે ભારે વરસાદ પડશે

અમદાવાદ : આવતા 24 કલાકમાં ''મહા '' વાવઝોડુ મહાભયંકર વાવાઝોડામાં ફેરવાઈ જશે : છઠ્ઠી નવેમ્બરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સાગરકાંઠે ભારે વરસાદ પડશેતેમ હવામાનખાતાના સેન્ટર ડાયરેક્ટર જયંત સરકારે રાત્રે જાહેર કર્યું છે

  વાવઝોડુ 'મહા ' અત્યારે ગંભીર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઈ ગયું છે અને અરબી સમુદ્રમાં લક્ષયદ્રિપ ટાપુઓ નજીક કેન્દ્રિત થયું છે

આવતા ચોવીસ કલાકમાં  ઉત્તર- પશ્ચિમ દિશામાં આગળ વધી ફરી કર્વ લઇ પશ્ચિમ-ઉત્તર દિશામાં 2 અને 4 નવેમ્બર વચ્ચે આગળ વધશે અને 24 કલાકમાં ભયાનક વાવઝોડામાં ફેરવાઈ જશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે

(11:29 pm IST)