Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

સિધ્ધપુરની નજીક શરૂ કરાયેલ સીએસઆર

અમદાવાદ, તા.૧: - ધારવાડ ગામમાં ૫૦૦ એલપીએચ આરઓ પ્લાન્ટ, કોમ્યુનીટી હોલ અને ૪૦ સૌર લાઇટ્સ પૂરા પાડવામાં આવ્યા હતા. સરકારી પ્રાયમરી સ્કૂલમાં છોકરા અને છોકરીઓ માટે શૌચાલયોનું બાંધકામ કરાયું

- કોટડી અને ધારવાડ ગામમાં એક કલાસરૂમ અનએ કોમ્પ્યુટરનું રૂમનું બાંધકામ કરાયુ

- રાજ સરકારની સુજલામ સુફલામ યોજના હેઠળ ચંદ્રાવટી અને પાચકવાડા ગામોમાં રૂ.૧૬ લાખના ખર્ચે બે તળાવોને ઉઁડા કરાયા, જે બદલ ગુજરાત સરકાર દ્વારા આઇઓસી, સિધ્ધપુરનું સન્માન કરાયુ હતું.

(10:09 pm IST)