Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

હાઈવે પર તરછોડાયેલી બાળકીને લેઉવા પટેલ યુગલે દત્તક લઈ આપ્યું નવજીવન

અમદાવાદ :લેઉવા પાટીદાર સમાજના એક યુગલે હાઈવે પર તરછોડાયેલી કૂમળી બાળકીને જીવતદાન આપીને ઉમદા દાખલો બેસાડ્યો છે. અશ્વિન પટેલ અને તેમની પત્ની ઈલા લુણાવાડામાં રહે છે.

  લગ્નના 18 વર્ષ બાદ પણ સંતાનસુખ ન મળતા તેમણે નક્કી કરી લીધુ હતું કે તે બાળક દત્તક લેશે. પરંતુ તેમની જીદ હતી કે તે દીકરી જ દત્તક લેવા માંગે છે.

 

(4:36 pm IST)