Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

પીએમનું 'ભારત ગાથા' પુસ્તકથી આણંદના એસપી મકરંદ ચૌહાણ દ્વારા સ્વાગત

રાજકોટઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગઇકાલે ગુજરાતના આણંદ, કચ્છ અને રાજકોટની મુલાકાતે આવ્યા ત્યારે આણંદમાં એરપોર્ટ પર આણંદના એસપી મકરંદ ચૌહાણ દ્વારા વિશિષ્ટ રીતે તેમને 'ભારત ગાથા' નામની બુક અર્પણ કરી વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતું. નરેન્દ્રભાઇ પણ નવતર પ્રકારના સ્વાગતથી પ્રભાવીત થયા હતા. આણંદના મોગર ગામે હેલીપેડ (નેશનલ હાઇવે-૮) ખાતે આ સ્વાગત કરવામાં આવેલ. (૪.૮)

(4:16 pm IST)