Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટ પાછળ 3116 કરોડ રૂપિયા ખર્ચાયા

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ ગુજરાત સરકારનો એક વિવાદાસ્પદ પ્રોજેક્ટ છે, અને આ પહેલા પણ આ પ્રોજેક્ટમાં 1000 કરોડના કૌભાંડની વાત સામે આવી હતી. ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર, પાછલા ચાર વર્ષમાં સરકારે આ પ્રોજેક્ટ પાછળ 3116 કરોડ રુપિયા ખર્ચ કર્યો છે. આ વર્ષના અંત સુધીમાં પ્રોજેક્ટનો પહેલો રુટ શરુ કરી દેવામાં આવશે.

(1:24 pm IST)