Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક નવા 1310 પોઝીટીવ કેસનોંધાયા : વધુ 14 લોકોના મોત કુલ કેસનો આંક 97745 થયો: વધુ 1131 દર્દીઓ સાજા થતા કુલ 78,913 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

સુરતમાં સૌથી વધુ 289 કેસ,અમદાવાદમાં 159 કેસ, વડોદરામાં 121 કેસ, જામનગરમાં 113 કેસ, રાજકોટમાં 125 કેસ,ભાવનગરમાં 53 કેસ, અમરેલીમાં 31 કેસ, મહેસાણામાં 30 કેસ, પાટણમાં 26 કેસ,ભરૂચમાં 25 કેસ, મોરબીમાં 23 કેસ નોંધાયા :

રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે રેકોર્ડબ્રેક નવા 1310 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 14 લોકોના મોત  થયા છે રાજ્યમાં કોરોનાના કુલ  કેસનો આંક 97745 થયો  છે આજે વધુ 1131 દર્દીઓ સાજા થતા કુલ 78,913 લોકોએ કોરોના સામે જંગ જીત્યો  છે

 રાજ્યમાં આજે નોંધાયેલ 1310 પોઝિટિવ કેસમાં સુરતમાં સૌથી વધુ 289 કેસ,અમદાવાદમાં 159 કેસ, વડોદરામાં 121 કેસ, જામનગરમાં 113 કેસ, રાજકોટમાં 125 કેસ,ભાવનગરમાં 53 કેસ, અમરેલીમાં 31 કેસ, મહેસાણામાં 30 કેસ, પાટણમાં 26 કેસ,ભરૂચમાં 25 કેસ, મોરબીમાં 23 કેસ નોંધાયા છે

 રાજ્યમાં કુલ 15796 એક્ટિવ કેસ છે જેમાં 15704 લોકો સ્ટેબલ છે જયારે 92 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે

 

(7:38 pm IST)