Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

સાબરકાંઠાની હાથમતી નદીમાં નવા નીર:પુલમાં લોકોની જોખમી સવારી :તંત્ર હોનારતની રાહમાં

 

સાબરકાંઠાની હાથમતી નદીમાં નવા નીરની આવક થઇ છે  ધોધમાર વરસાદ પડતાં હાથમતીમાં નવા નીર આવ્યા છે ત્યારે નદીના પુલ પર લોકો જીવના જોખમે સવારી કરી રહ્યા છે.ભારે વરસાદને કારણે પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા છે તેમ છતા તંત્ર દ્રારા કોઇ રાહતની કે અન્ય કામગીરી કરવામાં આવી નથી. કોઇ હોનારત બને તેની તંત્ર રાહ જોઇને બેઠું હોવાનું ફલિત થતું હોવાનું લોકો માની રહ્યાં છે .

(10:58 pm IST)