Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

અમદાવાદ: કારંજમાં પતિએ છૂટાછેડા આપવાની ના કહેતા પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા અરેરાટી

અમદાવાદ:રાજ્યસભામાં ટ્રિપલ તલાક બીલ પાસ થયાના હજુ ૨૪ કલાક પણ ાૃથયા હતા, ત્યારે અમદાવાદના કારંજ વિસ્તારમાં પતિએ પત્નીને તલાક આપવાની ધમકી આપી હતી, જેાૃથી મનમાં લાગી આવતાં પત્નીએ કેરોસીન છાંટીને આત્મહત્યાની કોશિષ કરી હતી મહિલા હાલમાં વાડીલાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છેમહિલાએ ત્રણ તલાક આપ્યાનો આક્ષેપ પણ કર્યા છે. કારંજ પોલીસે ઘટના અંગે પતિ સહિત સાસરિયા સામે માનસિક શારિરીક ત્રાસ સહિતની કલમ હેઠળ ગુનૅો નોંાૃધી વધુ તપાસ હાથ ધરી છે.

કેસની વિગત એવી છે, કે કારંજ વિસ્તારમાં ખાસ બજાર ખાતે પારસી ગલીમાં રહેતા સનાબાનું મહેબુબ હુસેન મકસુદ અહેમદ શેખ (..૨૩) કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ઉપરક્ત સરનામે પતિ અને સાસુ ,સસરા સાાૃથે રહે છે, પતિ રસોઇ બનાવવાનું કામ કરે છે. ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા.લગ્નના  એક વર્ષ બાદ  એટલે કે દિકરીના જન્મ પછી પતિ મહેણા ટહોણા મારતા હતા. મારે છોકરો જોઇતો  હતો તેમ કહીને તકરાર કરીને હેરાન કરતા હતા. ટલું નહી મારઝુડ પણ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

(6:01 pm IST)