Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

વડોદરા પૂર અંગે સમીક્ષા બેઠક યોજાતા વિજયભાઈ

વડોદરામાં ૨૦ ઈંચ જેટલા પડેલા વરસાદથી પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં લઈ. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તાકીદેની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મંત્રીઓ, સેના તથા એનડીઆરએફના અધિકારીઓ હાજર રહ્યા હતા. વિજયભાઈ વડોદરાની સ્થિતિ ઉપર નજર રાખવા કન્ટ્રોલ રૂમ પણ પહોંચ્યા હતા.

(3:55 pm IST)