Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

વડોદરાની પારૂલ યુનિવર્સિટીને ૩ કરોડ સહીત રાજ્યની ૨૯ કોલેજોને FRC એ દંડ ફટકારાયો

રાજ્યની વિવિધ ૨૯ કોલેજોને ૯૩ હજારથી લઇને ૨૦ લાખ સુધીનો દંડ કરાયો

અમદાવાદ: કોલેજો દ્વારા વિવિધ પ્રકારે વિધ્યાર્થીઓ પાસેથી જંગી ફી વસૂલવામાં આવતી હોવાની ફરિયાદો વચ્ચે ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા રાજ્યની વિવિધ ૨૯ કોલેજોને ૯૩ હજારથી લઇને ૨૦ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમા વિધ્યાર્થીની પર પૂર્વ સંચાલક જયેશ પટેલ દ્વારા રેપ મામલે પંકાયેલ પારૂલ યુનિવર્સિટીને FRCએ નિયમોના ભંગ બદલ 3 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પારૂલ યુનિવર્સિટીને આ દંડ તેની વિવિધ બ્રાંચના 20 લાખ લેખે કરવામાં આવ્યો છે.

દંડ કરાયેલ ૨૯ કોલેજોની યાદી

ક્રમ

સંસ્થા નું નામ

દંડ ની રકમ

આલ્ફા કોલેજ ઓફ એન્જીનિયરિંગ અને ટેકનોલોજી, ખાત્રજ, ગાંધીનગર.

૧૮,૫૫,૦૦૦

આલ્ફા કોલેજ ઓફ એન્જીનિયરિંગ અને ટેકનોલોજી, ખાત્રજ, ગાંધીનગર.

૨૦,૦૦,૦૦૦

આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચર, ખાત્રજ, ગાંધીનગર.

૧,૫૫,૦૦૦

એપોલો ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનિયરિંગ એન્ડ ટેકનોલોજી, અનાસણ , અમદાવાદ.

૨૦,૦૦,૦૦૦

પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાનિંગ, વાઘોડિયા, વડોદરા.

૨૦,૦૦,૦૦૦

પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચર એન્ડ રિસર્ચ, વાઘોડિયા, વડોદરા.

૨૦,૦૦,૦૦૦

પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, વાઘોડિયા, વડોદરા.

૨૦,૦૦,૦૦૦

પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી (એમબીએ), વાઘોડિયા, વડોદરા.

૨૦,૦૦,૦૦૦

પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી, વાઘોડિયા, વડોદરા.

૨૦,૦૦,૦૦૦

૧૦

પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી (ડિપ્લોમા સ્ટડીઝ), વાઘોડિયા, વડોદરા.

૨૦,૦૦,૦૦૦

૧૧

પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી, વાઘોડિયા, વડોદરા.

૨૦,૦૦,૦૦૦

૧૨

પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી, વાઘોડિયા, વડોદરા.

૨૦,૦૦,૦૦૦

૧૩

પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ, વાઘોડિયા, વડોદરા.

૨૦,૦૦,૦૦૦

૧૪

પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી એન્ડ રિસર્ચ, વાઘોડિયા, વડોદરા.

૨૦,૦૦,૦૦૦

૧૫

પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી એન્ડ રિસર્ચ, વાઘોડિયા, વડોદરા.

૨૦,૦૦,૦૦૦

૧૬

પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી, વાઘોડિયા, વડોદરા.

૨૦,૦૦,૦૦૦

૧૭

પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી , વાઘોડિયા, વડોદરા.

૨૦,૦૦,૦૦૦

૧૮

પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, વાઘોડિયા, વડોદરા.

૨૦,૦૦,૦૦૦

૧૯

પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, વાઘોડિયા, વડોદરા.

૨૦,૦૦,૦૦૦

૨૦

પારુલ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ, વાઘોડિયા, વડોદરા.

૨૦,૦૦,૦૦૦

૨૧

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને મેનેજમેન્ટ, આઇટીએમ યુનિવર્સ, વાઘોડિયા, વડોદરા.

૩,૭૫,૦૦૦

૨૨

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને મેનેજમેન્ટ, આઇટીએમ યુનિવર્સ, વાઘોડિયા, વડોદરા.

૯૩,૦૦૦

૨૩

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને મેનેજમેન્ટ, આઇટીએમ યુનિવર્સ, વાઘોડિયા, વડોદરા.

૨૦,૦૦,૦૦૦

૨૪

આઇટીએમ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, આર્ટ એન્ડ ડિઝાઇન, આઇટીએમ યુનિવર્સ,વાઘોડિયા, વડોદરા.

૮,૯૬,૦૦૦

૨૫

આઇટીએમ સ્કૂલ ઓફ ફાર્મસી, આઇટીએમ યુનિવર્સ, વાઘોડિયા, વડોદરા.

૨,૫૮,૦૦૦

૨૬

આઇટીએમ-સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, આર્ટ એન્ડ ડિઝાઇન (ITMSAAD),આઇટીએમ યુનિવર્સ,વાઘોડિયા, વડોદરા.

૩,૫૭,૦૦૦

૨૭

એન. જી. પટેલ પોલિટેકનિક, ઇસરોલી, બારડોલી.

૧૧,૫૨,૦૦૦

૨૮

આર.એન.જી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આરએનજીપીઆઇટી), ઇસરોલી, બારડોલી.

૮,૫૪,૦૦૦

૨૯

ઇન્દ્રશિલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, રાજપુર,કડી, મહેસાણા.

૧૩,૩૦,૦૦૦

(11:18 pm IST)