Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ધનસુરાના બુટાલ પાસે ત્રિપલ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે મોત ;બાળક ઘાયલ

કાર ,બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માતમે બાઇકસવાર બે ના કરૂણમોત

ધનસુરાના બુટાલ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો કાર ,બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં-બાઈક સવાર બેના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જયારે એક બાળક ઘાયલ પણ ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયું  છે બાળક સાથે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતની જાણ થતા ધનસુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી હતી

(6:39 pm IST)