Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ભરૂચ કલેક્ટર રવિ કુમાર અરોરાની વિદેશમંત્રી એસ.જયશંકરના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે નિયુક્તિ

ગુજરાતના વધુ એક IAS અધિકારી એવા ભરૂચ કલેક્ટર રવિ કુમાર અરોરાની વિદેશ પ્રધાન એસ. જયશંકરના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે નિમણુંક કરાઈ છે  કેન્દ્રીય વિદેશમંત્રીના અંગત સચિવ તરીકે ભરૂચના કલેક્ટર રવીકુમાર અરોરાની દિલ્હીમાં નિયુક્તિ કરવામાં આવી છે. રવીકુમાર અરોરા વર્ષ 2006 બેંચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. જ્યારે 5 વર્ષ બાદ રવીકુમારની નિયુક્તિ થઇ છે.

(6:37 pm IST)