Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

અમદાવાદ સહીત રાજ્યના અનેક જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નહીં

અમદાવાદ : રાજ્યના અમદાવાદ, અરવલ્લી, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, કચ્છ, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, સુરેન્દ્રનગર અને તાપી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો.

(8:01 pm IST)