Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

રાજ્યમાં કોરોનાના નવા 432 કેસ :કુલ કેસનો આંકડો 17,217 થયો : વધુ 25 લોકોના મોત: મૃત્યુઆંક 1063

અમદાવાદમાં નવા 314 કેસ, સુરતમાં નવા 38 કેસ, વડોદરામાં 31 નવા કેસ, ગાંધીનગરમાં 11 નવા કેસ , બનાસકાંઠા અને રાજકોટમાં 3-3 કેસ

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો છે રોજ નવા કેસમાં વધારો થઇ રહયો છે, ખાસ કરીને અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસમાં જબરો વધારો થઇ રહયો છે આજે અમદાવાદમાં નવા 314 કેસ નોંધાયા છે અને 22 લોકોના મોત નિપજ્યા છે

 ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 423 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 17217 પર પહોંચ્યો છે.

અમદાવાદમાં નવા 314 કેસ, સુરતમાં નવા 38 કેસ, વડોદરામાં 31 નવા કેસ, ગાંધીનગરમાં 11 નવા કેસ , બનાસકાંઠા અને રાજકોટમાં 3-3 કેસ નોંધાયા છે

 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીના મૃત્યુ થયા છે જ્યારે 861 દર્દી ડીસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી 10,780 દર્દી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. રિકવરી રેટ 62 ટકાને પાર પહોંચ્યો છે અત્યાર‍ સુધીમાાં‍ રાજ્યમાાં‍ કુલ‍ 1063 દર્દીના મૃત્યુ‍ નોંધાયા‍ છે.

ગુજરાતમાં કોરોના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૪૨૩ કેસ સપાટી પર આવ્યા હતા.

શહેર

કેસ

અમદાવાદ

૩૧૪

સુરત

૩૯

વડોદરા

૩૧

ગાંધીનગર

૧૧

મહેસાણા

બનાસકાંઠા

રાજકોટ

સાબરકાંઠા

આણંદ

પોરબંદર

ભાવનગર

અરવલ્લી

પંચમહાલ

મહીસાગર

પાટણ

વલસાડ

સુરેન્દ્રનગર

અન્ય રાજ્ય

કુલ

૪૨૩

 

 

(10:06 pm IST)