Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ગુજરાતના ચીફ કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ પદે જી કે સિંહા:ગીરમાં એ પી સિંઘની જગ્યાએ ડી ટી વસાવડાની નિમણૂંક

અમદાવાદ :ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કોંઝર્વેટર ઓફ ફોરેસ્ટ (વાઈલ્ડ લાઈફજી કે સિંહાને જંગલ ફોર્સના વડા તરીકે બઢતી આપી છે. તેઓ હવે ગુજરાતના ચીફ કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ બન્યા છે.

   દરમિયાન આશ્ચર્યજનક રીતે ચીફ કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ શ્રી પી સિંઘની ગિરમાંથી બદલી કરી અને તેમની જગ્યાએ સીસીએફ ફોરેસ્ટ  પ્રોટેકશન ડી ટી વસાવડાને ગીરમાં મુકવામાં આવ્યા છે.

 

જ્યારે પી સિંઘને સુરત ખાતે સીસીએફ ફોરેસ્ટ વર્કિંગ પ્લાન તરીકે બદલી કરી મુકવામાં આવ્યા છે.

(10:26 pm IST)