Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

અમદાવાદમાં માસ્ક ન પહેરી દુકાન શરૂ રાખનાર ચાર યુનિટ સીલ કરવામાં આવ્યા:3.38 લાખની પેનલ્ટી વસુલ કરવામાં આવી

અમદાવાદ: શહેરમાં આજથી ફેરિયા અને દુકાનદારો માટે માસ્ક, સેનિટાઇઝેશન ફરજીયાત કરાયા છે.મ્યુનિ. 104 ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાં માસ્ક નહીં પહેરવા બદલ 1326 લોકો પાસેથી રૂપિયા 3.83 લાખની રકમ પેનલ્ટી પેટે વસુલ કરાઈ હતી.

કમિશનરના કહેવા પ્રમાણે ચાર એકમો સીલ કરાયા છે. તંત્રે 20,270 માસ્કને 4054 સેનિટાઇઝેશનની બોટલો ફેરિયાને દુકાનદારોને આપી છે. 

 

(5:16 pm IST)