Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

જીએસટીના અમલ બાદ રાજ્યમાં મોટાપાયે બઢતી-બદલી :71 રાજયવેરા અધિકારી વર્ગ-2ને સહાયક વેરા કમિશનર વર્ગ-1માં બઢતી સાથે બદલી :

અમદાવાદ :જીએસટીના અમલ બાદ પ્રથમવાર રાજ્યમાં મોટાપાયે બઢતી અને બદલીના ઓર્ડર થયા છે. કુલ ૭૧ રાજ્યવેરા અધિકારી વર્ગ-૨ ને સહાયક રાજ્યવેરા કમિશનર વર્ગ-૧ તરીકે બઢતી સાથે બદલીના ઓર્ડર જાહેર કરાયા છે જેમાં  દક્ષિણ ગુજરાતમાં ૧૬ અધિકારીઓની બઢતી થઈ છે. આ સાથે જ સુરત અન્વેષણ ૭ અને ૮ ને પણ એક એક અધિકારીની નિમણૂંક અપાઈ છે. 

દક્ષિણ ગુજરાતના આ અધિકારીઓની બઢતી સાથે બદલી :  

નામ                               

 હાલની જગ્યા             

બદલીનું સ્થળ

ચૌધરી રાજેન્દ્રકુમાર સી.   

ઘટક-૭, સુરત       

ઘટક-૪ અમદાવાદ

વસાવા અરવિંદ બી.     

ઘટક-૧૧, સુરત         

અન્વેષણ વિ.૬, વડોદરા

હળપતિ કેતન આર.     

ઘટક-૭, સુરત           

વિ.૫, વડોદરા

પટેલ ધીરુ સી.           

ઘટક-૨, સુરત              

 ઘટક-૮, સુરત

ગાવીત રમેશ જે.         

ઘટક-૯, સુરત             

વ્યારા

રાઠોડ ભાવસિંહ કે.       

ઘટક-૬, વડોદરા       

ઘટક-૧૨, સુરત

ચૌધરી જીતુ યુ.         

ઘટક-૨, વાપી           

ઘટક-૨, સુરત

પટેલ ભરત જે.       

ઘટક-૬, સુરત           

 ઘટક-૧૧, સુરત

પટેલ કપીલાબેન જે. બીલીમોરા       

ઘટક-૨,

વાપી

ગામીત ગેમુભાઈ એન.   

નવસારી               

ટક-૧, વાપી

પટેલ નયનાબેન પી.   

વર્તુળ-૧૮, વલસાડ     

નવસારી

પંડયા જીતેન્દ્ર આર.     

ઘટક-૪, સુરત             

અન્વેષણ વિ.૮, સુરત

ભંડારી બિપીનચંદ્ર એમ. 

વલસાડ     

અન્વેષણ વિ. ૭, સુરત

બારીયા ધીરુભાઈ જી.   

ઘટક-૫, સુરત           

ઘટક-૧, સુરત

કહાર મહેશ એચ.         

ઘટક-૫, સુરત              

વલસાડ

પચ્ચીગર પ્રભાબેન એસ. 

ઘટક-૧૨, સુરત       

ઘટક-૬, સુરત

પટેલ સરલાબેન બી.   

વલસાડ                     

ઘટક-૨, વાપી

 

(11:35 pm IST)