Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ગાંધીનગર મહેસૂલ વિભાગે વધુ એક સેવા કરી ઓનલાઇન: હયાતીમાં હક્કદાખલ ફેરફારની નોંધની અરજી કરી શકાશે ઓનલાઇન: સરળ વહીવટી પ્રક્રિયા અને ઝડપી નોંધ માટે ઓનલાઇન વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

ગાંધીનગર :  ગાંધીનગર મહેસૂલ વિભાગે વધુ એક સેવા ઓનલાઇન કરી છે,, હયાતીમાં હક્કદાખલ ફેરફારની નોંધની અરજી ઓનલાઇન કરી શકાશે, સરળ વહીવટી પ્રક્રિયા અને ઝડપી નોંધ માટે ઓનલાઇન વ્યવસ્થા ઉભી કરવામાં આવશે

(10:57 pm IST)