Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

સ્ટેટ લેવલની કરાટે સ્પર્ધામાં ઝળકયા

અમદાવાદઃ તાજેતરમાં ૧૧મી સ્ટેટ લેવલ કરાટે સ્પર્ધાનું આયોજન ધર્માલય જોધપુર ખાતે કરવામાં આવેલ હતું. જેમાં ૨૪૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જુદી-જુદી કેટેગરીમાં એડવાન્સ ટેલફુડો માર્શલ આર્ટના વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો હતો. જેમાંના ૯ વિદ્યાથીઓને સંસ્થાના પ્રમુખશ્રી ફાલ્ગુન શાહ દ્વારા  હીરા બ્લેક બેલ્ટ સટીફીકેટથી અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા, ૧) મૈત્રી હાપાની (બ્લેક બેલ્ટ) ગોલ્ડ , ૨) દીપ કાપડીયા (બ્લેક બેલ્ટ) ગોલ્ડ ,  ૩) પાર્થ કાપડીયા (બ્લેક બેલ્ટ) સિલ્વર, ૪) ઋષિક કાપડીયા (બ્લેક બેલ્ટ) ગોલ્ડ, ૫) જીત વ્યાસ (બ્લેક બેલ્ટ)  સિલ્વર ,૬) નેશલ રાજપુત (બ્લેક બેલ્ટ) સિલ્વર , ૭) સૌરભ ચાવડા (બ્લેક બેલ્ટ) સિલ્વર, ૮) સૌમ્ય મોદી (બ્લેક બેલ્ટ) સિલ્વર   ૯) નંદીશ શાહ (બ્લેક બેલ્ટ) ગોલ્ડ મેડલ  હાંસલ કર્યો હતો.

(3:39 pm IST)