Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

દારૂ બાદ હવે દોરા :વડોદરામાં ડુપ્લીકેટ દોરાની રીલો અને ગુબ્બારા ઝડપાયા :15 લાખનો મુદામાલ જપ્ત

વડોદરા :ઉત્તરાયણ અગાઉ વડોદરાની વાડી પોલીસે સપાટો બોલાવતા ડુપ્લીકેટ દોરાની રીલો અને ગુબ્બારા ઝડપ્યા છે. ચિત્તેસ્થાનની ગલીમાંથી નકલી રીલોનો જથ્થો ઝડપાયો છે. આશરે 15 લાખની નકલી રીલોનો જથ્થો ઝડપાયો છે. વડોદરાના માંડવી વિસ્તારમાં મોટું પતંગ બજાર લાગે છે.

(11:53 am IST)