Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

કમલમમાં ભાજપની કોર કમિટીની બેઠક યોજાઈ ;આગામી ચૂંટણી અંગે ચર્ચા

અમદવાદ :આજે ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી.જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,ડે.સીએમ નીતિનભાઈ  પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા અને બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર ચર્ચા કરીને આગામી રણનિતી ધડવામાં આવી હતી 4 જાન્યુઆરીના યોજાનાર બેઠકને લઈને પણ ચર્ચા કરવા ઉપરાંત  વિધાનસભાના હારવાળી બેઠકો પર પણ ચર્ચા થઇ હતી. બેઠકમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ચર્ચા કરવામાં આવી હતી.

(11:45 pm IST)