Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

નોકિયા એકસ-૬ ભારતમાં થશે લોન્ચઃ સપોર્ટ પેઝ વેબસાઈટ ઉપર લાઈવ

નવી દિલ્હી તૉં૨૩ નોકિયા એકસ-૬દ્ગચ એચએમડી ગ્લોબલે ગયા મહિને ચીનમાં લોન્ચ કરી દીધા બાદ હવે ભારતમાં લોન્ચ થવાની તૈયારીમાં છે ડિસ્પ્લે નોચ સાથે આવનારો કંપનીનો આ પહેલો સ્માર્ટફોન છે.જે  હવે ટૂંક સમયમાં તે ભારતમાં લોન્ચ થઇ શકે છે

  નોકિયા એકસ-૬દ્ગક્ન સપોર્ટ પેજને કંપનીએ ભારતીય વેબસાઈટ પર લાઈવ કરી દીધું છે નોકિયા એકસ-૬જ્રાક્નત્ન ૫.૮ ઈંચની ફૂલ એચડીૅ ડિસ્પ્લે છે અને તે ૨.૫દૃક કાર્નિંગ ગોરિલા ગ્લાસ ૩ પ્રોટેકશન સાથે આવેછે

(9:25 am IST)