Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

શ્યાઓમીએ એમઆઈ -૮ યુથ સ્માર્ટફોનના બે એડિશન લોન્ચ

નવી દિલ્હી, તા.૨૪ : સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ ચીનમાં સ્માર્ટફોન શ્યાઓમી એમઆઈ -૮ યુથ એડિશન અને એમઆઈ -૮  ફિંગરપ્રિન્ટ એડિશન લોન્ચ કરી દીધા છે. જેમાં એમઆઈ -૮ યૂથ મિડરેન્જ સ્માર્ટફોન છે. એમઆઈ -૮ યૂથની ૪ જીબી રેમ અને ૬૪ જીબી સ્ટોરેજની કિંમત અંદાજે ૧૪,૮૦૦ રૂપિયા, ૬જીબી રેમ અને ૬૪જીબી સ્ટોરેજની કિંમત ૧૮૦૦૦ રૂપિયા તેમજ ૬જીબી રેમ અને ૧૨૮ સ્ટોરેજ ની કિંમત ૨૧,૨૦૦ રૂપિયા રાખી છે.

 

(9:58 am IST)