Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ચણા અને એરંડામાં નરમાઇનો માહોલ મસાલા-મેન્‍થામાં દબાણઃઘઉંમાં સુધારો

રાજકોટ, તા.૧૮ : કોમોડિટી માર્કેટમાં ચણામાં લગભગ એક ટકા અને એરંડામાં અડધા ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જયારે મસાલા પેકમાં ધાણા, રાઈ અને હળદરમાં અડધા ટકાનું દબાણ જયારે રાઈમાં લગભગ એક ટકાની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.

બીજીતરફ ખાદ્ય તેલોમાં સોયા તેલમાં નાની રેન્‍જમાં કારોબાર રહ્યો હતો. જયારે મેન્‍થા ઓઈલમાં લગભગ એક ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે ઘઉંમાં સારી તેજી યથાવત રહેતા કિંમતોમાં અડધા ટકાનો વધારો દેખાઈ રહ્યો છે.

 

(12:40 pm IST)