Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

ર૦૧૦ ની શરૂઆતમાં હું કંઇ ન હતોઃ આજ મારી ૧૪ મી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છું: અભિનેતા અર્જુન કપૂરની પ્રતિક્રિયા

        અભિનેતા અર્જુન કપૂરએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકોને નવા વર્ષની શૂભકામનાઓ આપતા લખ્યું કે ર૦૧૯ એ એમને શીખવ્યું કે જિંદગી કેટલા ઉતાર-ચઢાવથી ભરેલી હોય છે.

        અર્જુનએ લખ્યું ર૦૧૦ ની શરૂઆતમાં હું કંઇ ન હતા અને આજે મારી ૧૪મી ફિલ્મનુ શુટીંગ કરી રહ્યો છુ. એમણે કહ્યું આ દશક મારા સપનાને પુરા કરશે.

(11:43 pm IST)