Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

નેટફ્લિક્સએ જાહેર કર્યું ટોપ-10 વેબ સિરીઝનું લિસ્ટ: જાણો સૌથી વધુ કઇ લોકપ્રિય

મુંબઈ: આજે વર્ષ 2019 નો અંતિમ દિવસ છે. આ વર્ષે ખૂબ જ સારી વેબ સિરીઝ બહાર આવી છે. નેટફ્લિક્સે વર્ષ 2019 ની ભારતની સૌથી લોકપ્રિય વેબ સિરીઝની સૂચિ પણ બહાર પાડી છે. 'સેક્રેડ ગેમ્સ'ની બીજી સીઝન આ ટોપ -10 યાદીમાં ટોચ પર છે. (1) સેક્રેડ ગેમ્સ-2, (2) બાર્ડ ઓફ બ્લડ, (3)દિલ્હી ક્રાઇમ, (4) સેક્સ એજ્યુકેશન, (5) લૈલા , (6) સ્ટેન્જર્સ થિંગ્સ, (7) ટાઈપરાઈટર, (8)લિટિલ થિંગ્સ સીઝન-3, (9) ધ વિચાર, (10) ધ સ્પાઇ.

(5:10 pm IST)