Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

શકિતકપૂરે એવું શું કહ્યું કે શિલ્પા શેટ્ટી શરમાઇ ગઇ?

શકિતકપૂર, શિલ્પા શેટ્ટી, કુન્દ્રા, શત્રુધ્ન સિંહા અને વિવેક ઓબેરોય ગઇ કાલે મુંબઇ એરપોર્ટની નજીક આવેલી એક હોટેલમાં જોવા મળ્યાં હતાં. આ ઇવેન્ટમાં શકિતકપૂરને કંઇ પૂછવામાં આવ્યું હતું અને તેના જવાબથી શિલ્પા શરમાઇ ગઇ હોય એવું લાગી રહ્યું છે.

(4:22 pm IST)