Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

ફીલ્મ '' યમલા પગલા દિવાના''સમયની બરબાદી : ઇન્ડિયન એકસપ્રેસની સમીક્ષા

એક અહેવાલ અનુસાર ધમેન્દ્ર સનીદેઓલ અને બોબી દેઓલ ની ફીલ્મ '' યમલા પગલા દિવાના''  ફરીથી ઇન્ડિયન એકસપ્રેસની સમીક્ષા પ્રમાણે સમયની બર્બાદી છે. આજતકમાં અભિપ્રાય અનુસાર ફીલ્મનું નિર્દેશન ડગમગેલું છે. અને સમય વિતેલી વાર્તા છે. આના કારણે મોટા મોટા કલાકારોનું એકટીંગ ઝાંખુ લાગે છે. એમની પકડ ઢીલી થતી હોય એમ લાગે છે. ટાઇમ્સ નાઉ હીન્દીના મત્તાનુસાર ફિલ્મ મનોરંજન કરવામાં અસફળ રહેલ છે અને ઘણી જગ્યાએ બોર થતાં હોય તેવું લાગે છે.

(12:46 am IST)