Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

સગાઈ બાદ નિક સાથે મેક્સિકોમાં વેકેશન મનાવી રહી છે પ્રિયંકા ચોપરા

મુંબઈ :બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ફરી એકવાર નિક સાથે ફરવા નીકળી પડી છે. થોડા દિવસ પહેલા જ પ્રિયંકા અમેરિકા પહોંચી હતી. અટકળો હતી કે તે અહીં 1 મહિનો વિતાવશે. રિપોર્ટ્સ એવા હતા કે પ્રિયંકા નિકના ભાઈના લગ્નમાં હાજરી આપીને પછી જ ભારત પરત ફરશે. આ બધી અટકળો સાચી પડે તે પહેલાં પ્રિયંકા-નિક મેક્સિકો પહોંચી ગયા. નિક-પ્રિયંકાએ કાબો સેન લુકાસમાં સમય વિતાવ્યો હતો.

(11:31 pm IST)