Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

લગ્નમાં ફકત ર૦૦ મહેમાનોને બોલાવવા પર મા નારાજ હતી : પ્રિયંકા ચોપડા

અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ધ અલેન ડીજેનેરેશ શો માં ખુલાસો કર્યો છે કે અમેરીકી  ગાયક અને અભિનેતા નીક જોનસની સાથે થયેલ તેમના લગ્નમાં ફકત ર૦૦ મહેમાનોને બોલાવવા પર તેની મા મધુ ચોપડા ખૂબ જ નારાજ હતી.

 

(12:07 am IST)