Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

6 એપ્રિલે રિલીઝ થશે ઈરફાન ખાનની ફિલ્મ 'બ્લેકમેલ'

મુંબઈ: નિર્દેશક અભિનય દેઓની આગામી ફિલ્મમાં ઈરફાન ખાન જોવા મળશે અને ફિલ્મ 'બ્લેકમેલ' 6 એપ્રિલે રિલીઝ થવાની હોવાની માહિતી મળી છે. ફિલ્મ પહેલા 30 માર્ચે રજૂ થવાની હતી.

નિર્માતાઓ તરફથી જારી કરવામાં આવેલા બયાનમાં ડેલી બેલી પછી અભિનય દેઓની કોમેડી ફિલ્મમાં ઈરફાન ખાન, કીર્તિ કુલહરી , અરુણોદય સિંહ, દિવ્ય દત્ત, ઓમી વૈદ્ય મુખ્ય ભૂમિકામાં છે. ટી-સિરીઝ અને આદિપિ મોશન પિક્ચર્સ દ્વારા નિર્મિત ફિલ્મ 6 એપ્રિલે રિલીઝ થાશે.

(4:28 pm IST)