Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

દિપીકા પાદુકોણની રીસેપ્શન ડ્રેસ બનાવવામાં ૧૬૦૦૦ માનવ કલાક લાગ્યા

ડીઝાઇનર અબૂ જાની અને સંદિપ ખોસલાએ  જણાવ્યું કે  દીપીકા પાદુકોણએ મુંબઇમાં જે રીસેપ્શનમાં ડ્રેસ પહેરી હતી તે બનાવવામા લગભગ ૧૬૦૦૦ માનવ કલાકનો ઉપયોગ થયેલ. દીપીકાની આ ડ્રેસમાં એક લાંબો પલૂ હતો અને તેના પર ગોલ્ડન કલરની ચિકનકારીનું કામ હતુ. રીસેપ્શનમાં રણવિરસિંહએ રોહીતબલ દ્વારા ડીઝાઇન થયેલ કપડા પહેર્યા હતા.

 

(11:02 pm IST)