Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

સંજય દત્તની ફિલ્મ સાહબ, બીવી અને ગેંગસ્ટર 3નું ટ્રેલર થયુ લોન્ચ

મુંબઈ ;બોલીવુડના અભિનેતા સંજય દતની બાયોપિકને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. પરંતુ હવે ટૂંક સમયમાં સંજય દત રીલ લાઈફમાં જોવા મળશે સંજય દતની આગામી ફિલ્મ સાહબ, બીવી ઔર ગેંગસ્ટર 3નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે. તિગ્માંશુ ધૂલિયા નિર્દેશિત ફિલ્મમાં સંજય દતની સાથે ચિત્રાંગદા સિંહ, માહી ગીલ અને જિમી શેરગિલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 27 જુલાઈએ રિલીઝ થશે.

(9:42 pm IST)