Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

પેપ્સિકો ઇન્ડિયાના જ્યુસ ટ્રોપિકાનાની બ્રાન્ડ એમ્બેસેડર બની કેટરીના કૈફ

મુંબઈ: ફૂડ તથા બેવરેજજ પ્રમુખ પેપ્સિકો ઇન્ડિયાએ પોતાની જ્યુસ બ્રાન્ડ ટ્રોપિકાના માટે નવી રણનીતિ બનાવતા અભિનેત્રી કેટરીના કૈફને તેની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. કંપની આ રેન્જનો બિઝનેસ 2010 સુધી ડબલ કરવાનો લક્ષ્ય રાખ્યો છે.

પેપ્સિકો ઇન્ડિયાના ઉપાધ્યક્ષ દીપિકા વારિયરે આ વાતની જાણકારી આપી છે કે દેશમાં જ્યુસ ટ્રોપિકાના માટે કેટરીના કૈફને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે અને હવે પછીની જાહેરાતમાં કેટરીના કૈફ જોવા મળશે.

(5:56 pm IST)