Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

શ્યામ બેનેગલને મળશે પહેલો'કિશોર શાહુ રાષ્ટ્રીય અલંકરણ'

મુંબઈ: છત્તીસગઢ સરકારે પ્રસિદ્ધ ફિલ્મકાર શ્યામ બેનેગલને પહેલો 'કિશોર સહુ સ્મુતિ રાષ્ટ્રીય અલંકરણ'થી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી મુજબ સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા કિશોર સાહુની સ્મૂતિમાં છત્તીસગઢ સરકાર દવારા આ વર્ષે રાષ્ટ્રીય અલંકરણ અને રાજ્ય સ્તરીય સન્માનની શરૂઆત કરી છે.આવતા મહિને એપ્રિલમાં શરૂ થનાર સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવશે.

(5:52 pm IST)