Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

'જીરો'માં પોતાના ઠીંગુજી પાત્રને લઈને શાહરુખ ખાને ખોલ્યા રાજ

મુંબઈ: બૉલીવુડ સ્ટાર શાહરુખ ખાનની આગામી ફિલ્મ 'જીરો'ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મને લઈને પણ શાહરુખ ખાન ચર્ચામાં છે. જોકે શાહરુખ ખાનની તાજતરની ફિલ્મની શૂટિંગ લિસ્ટ આવી ગયું છે. આ ફિલ્મમાં શહરુખ ખાન એક ઠીંગુજીના પાત્રમાં નજરે પડશે. ફિલ્મમાં પોતાના ઠીંગુજી અવતારને લઈને શાહરુખ ખાને મોટો ખુલાસો કર્યો છે. શાહરુખ ખાને ટ્વિટ કરીને કહ્યું કે હું માત્ર આ ફિલ્મ નથી કરતો પણ ખરેખર આ ફિલ્મ દ્વારા હું જીવવાનું શીખી રહ્યો છો.ફિલ્મમાં મારા અનુભવ હું શેયર કરી રહો છું.

(5:51 pm IST)