Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

પેપર લીક પર ઇમરાન હાશમીએ CBSE વિશે કહ્યું કંઈક આમ......

મુંબઈ: સીબીએસઈ બોર્ડના 10માં અને 12માં ધોરણના ગણિત અને અર્થશસ્ત્રના પેપર લીક મામલામાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે પણ હવે બોલીવુડના અભિનેતા ઇમરાન હાશ્મીએ પણ પોતાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વ્યક્ત કરતા લખ્યું કે સીબીએસીએ ભ્રષ્ટ્રાચારી બોર્ડ છે જે વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યું છે. આ ટ્વિટ થી ખબર પડે છે કે બોલીવુડના સિતારાઓ પણ બાળકોના ભણતર સાથે થઇ રહેલ ચેડાં વિશે ચિંતિત છે. આ ઉપરાંત બોલીવુડના ફરહાન અખ્તર અને વિવેક ઓબોરોએ પણ ટ્વિટ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

(5:50 pm IST)