Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

પ્રથમ મહિલા અભિનેત્રીઃ દેવિકારાણી

દેવિકા રાણીનો જન્મ ૩૦ માર્ચ ૧૯૦૮માં થયોહતો. તેઓ  હિન્દી ફિલ્મોનીએક અભિનેત્રી છે. નિઃસંદેશભારતીય સિનેમા માટે દેવિકારાણીનું યોગદાનઅપૂર્વ રહ્યું છે અને આ હંમેશાહંમેશા યાદ રાખવામાંઆવશે. જે જમાનામાંભારતની મહિલાઓ ઘરનીચાર દીવાલોની અંદર પણઘુંઘટમાં મોઢું છૂપાવીને રહેતી હતી. દેવિકા રાણીએ ત્યારેચલચિત્રોમાં કામ કરવાનુંઅદમ્ય સાહસનું પ્રદર્શન કર્યું હતું. તેઓને તેમની અદ્વિતીય સુંદરતા માટે પણ યાદકરવામાં આવતા રહેશે.

દેવિકારાણી ભારતીયરજતપટની પ્રથમ નાયિકાનોજન્મ વોલ્ટેયર (વિશાખાપટ્ટમ)માં થયોહતો. તે વિખ્યાત કવિશ્રી રવિન્દ્રનાથ ટાગોરના વંશથી સંબંધિત હતી. શ્રી ટાગોર તેમના કુટુંબકબીલાનાપરદાદા હતા. શરૂઆતી વરસોમાં દેવિકા રાણી નાટ્ય શિક્ષણ ગ્રહણકરવા માટે લંડન જતા રહ્યા.અને ત્યાં તે 'રોયલ એકેડમીઓફ ડ્રામેટિક આર્ટ' (આરએડીએ) અને રોયલએકેડમી ઓફ મ્યુુઝિક નાની સંસ્થાઓમાં ભરતી થઈ ગયા. તેમણે આકિટેકચર અને ટેકસટાઈલ તેમજ ડેકોરડિઝાઈન વિદ્યાઓનો પણઅભ્યાસ કર્યો અને એલિઝાબેથઆર્ડન'માં કામ કરવા લાગ્યા.

ભારતમાં જ્યારે ચલચિત્ર નિર્માણનો વિકાસ થવા લાગ્યોએટલે હિમાંશુ રાય પોતાનાદેશમાં ફિલ્મ બનાવવા માટે દેવિકારાણીની સાથે સ્વદેશ પાછા આવી ગયા. ભારતઆવીને તેમણે ફિલ્મોબનાવવાનું કામ શરૂ કરી દીધુંઅને તેમની ફિલ્મોમાં દેવિકારાણી નાયિકાનું કામ કરવાલાગ્યા ૧૯૩૩માં તેમનીફિલ્મ 'કર્મા' પ્રદશિત થઈ અનેએટલી લોકપ્રિય થઈ કે લોકોદેવિકારાણીને કલાકારનાસ્થાન પર સ્ટાર સિતારો કહેવા શાળાનું શિક્ષણ પૂરૃં કર્યાબાદ ૧૯ર૦ના દાયકાના લાગ્યા. આ રીતે દેવિકારાણીભારતીય ફિલ્મની પ્રથમ ફિલ્મ સ્ટાર બની.

વર્ષ ૧૯ર૯માં હિમાંશુ રાય અને દેવિકારાણીએ લગ્ન કરી લીધા. દેવિકારાણી અને તેમના પતિ હિમાંશુ રાયે મળીને બોમ્બે ટોકીઝ સ્ટુડિઓની સ્થાપના કરી જે ભારતનું  પ્રથમ  ફિલ્મ સ્ટુડિઓમાંથી એક છે. બોમ્બેટોકીઝને જર્મનીથી મંગાવેલા તે સમયનાઅત્યાધુનિક ઉપકરણોથી સુસજ્જિત કરવામાં આવી.અશોક કુમાર, દિલીપકુમાર, મધુબાલા જેવામહાન કલાકારો બોમ્બેટોકીઝમાં કામ કરી ચૂક્યાછે. અછૂત કન્યા, કિસ્મત, શહીદ, મેઘા જેવી અત્યંત લોકપ્રિય ફિલ્મોનું નિર્માણ ત્યાં થયું છે. અછૂત કન્યા તેમની બહુચચિત ફિલ્મ રહી છે. કેમ કે તે ફિલ્મ એક અછૂત કન્યા અને એક બ્રાહ્મણ યુવાના પ્રેમ પ્રસંગ પર આધારિત હતી.૧૯૪૦માં દેવિકારાણીવિધવા થઈ ગયા.

 બોમ્બેટોકીઝનું સંપૂર્ણ સંચાલનતેમના પતિ હિમાંશુ રાયકરતા હતા. પોતાના સ્ટુડીઓ બોમ્બે ટોકીઝનાસંચાલન માટે દેવિકારાણીએ તનતોડ મહેનતકરી પરંતુ ૧૯૪૩માં તેમનીસાથે તમામ લાગતા વફ્રગતા લોકોએ સંબંધતોડી નાખવાને કારણે તે નિઃસહાય બની ગયા અનેપરિણામ સ્વરૂપે દેવિકારાણીએ ફિલ્મોથીપોતાનો નાતો તોડવો પડ્યો. અને તેમણે રશિયનચિત્રકાર સ્વેતોસ્લાવ રોરિકસાથે ૧૯૪પમાં લગ્ન કરીલીધા અને બેંગ્લોરમાં આવીને વસી ગયા.૮ માર્ચ ૧૯૯૪એ તેમનું તેમના અંતિમ સંસ્કારસંપૂર્ણ રાજકીય સન્માનસાથે કરવામાં આવ્યા હતા.

ભારતના રાષ્ટ્રપતિએ૧૯પ૮માં દેવિકારાણીને પદ્મશ્રી સન્માન પ્રદાનકર્યું. તેમને વર્ષ ૧૯૭૦માંપ્રથમવાર દાદાસાહેબફાળકે પુરસ્કાર પ્રાપ્તકરવાનું ગૌરવ પણ મળ્યું.(

(4:10 pm IST)