Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

શું ખરેખર 31 ડિસેમ્બરના રાખી સાવંત કરશે લગ્ન...

મુંબઈ: બોલીવુડમાં અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે. તાજેતરમાં દીપવીરના લગ્નના વાતો ચર્ચા ચાલી રહી છે. હવે નિક અને પ્રિયંકાની લગ્ન થવાના છે કોમેડિયન કપિલ શર્મા પર લગ્નના બંધનમાં બંધાશે અને વધુ એક સમાચાર સામે આવ્યા છે કે રાખી સાવંત પણ આવતા મહીલે લગ્નના બંધનમાં બંધાશે. રાખીએ એક પોસ્ટ શેયર કરીને લખ્યું કે તે  દિપક કલાલ સાથે 31 ડિસેમ્બરના લગ્ન કરવાની છે વિશે તેને એક કાર્ડ પણ શેયર કર્યું છે જેમાં તેનું અને દીપકનું નામ જોવા મળી રહ્યું છે. પણ બીજી તરફ લોકો રાખીની વાતને પબ્લિસિટી સ્ટન્ટ કહે છે.

(5:54 pm IST)