Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

આઈટમ ડાન્સ કરતી નજરે પડશે રકૂલ પ્રીત સિંહ

મુંબઈરકુલ પ્રીત આગામી ફિલ્મમાં એક આઇટમ નંબરમાં  જોવા મળશે. તેણે ફિલ્મમાં સુંદર ડાન્સ કર્યો છેજો તસવીરો સોશિયલમડિયા પર ફરી રહી છે એક રિમેક ગીત છે જેમાં નોરા ફતેહી નજરે ચડી હતી. હવે ગીતમાં રકુલ પોતાના જલવા દેખાડી રહી છે ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ અને તારા સુતરિયા મુખ્ય પાત્રમાં છેરકુલપ્રીતે બેલી ડાન્સની પણ તાલીમ લીધી છે. તેણે જણાવ્યું હતુ ંકે, ડાન્સના સ્ટેપ્સ બહુ અઘરા હોય છે.દરેક તેને કરી શકતા નથી. ઉલ્લેખનીય છે કે રકુલ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે અને બોલીવૂડમાં પોતાનું ભાગ્ય અજમાવવા આવી છે.

(10:40 am IST)