Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ન્યૂયોર્કમાં ધામધૂમથી પ્રિયંકાના લગ્નની તૈયારીઓ શરૂ

 

મુંબઈ :એકબાજુ દેશમાં દીપિકા-રણવીરના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જ્યારે વિદેશમાં પ્રિયંકાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રિયંકા ચોપરા અને તેનો અમેરિકી સિંગ-સોંગ રાઈટર ફિયાન્સ સાથે લગ્નના સંબંધમાં બંધાવવા જઈ રહી છે.

   જોકે લગ્નને હજુ સમય છે પંરંતુ ઉજવણી અત્યારથી શરૂ થઈ ચૂકી છે. હાલમાં પ્રિયાની ટીમે એમના માટે બ્રાઈડલ શાવરનું આયોજન કર્યું.હતું 

(10:41 pm IST)