Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ઉદયપુર મ્યુજિક ઇવેન્ટથી કૈલાશ ખેરની થઇ હકાલપટ્ટી

મુંબઈ: બોલીવુડના પ્રખ્યાત ગાયક કૈલાશ ખેર પર થોડા દિવસ પહેલા યો શોષણનો આરોપ લાગ્યો છે એક પછી એક મહિલાઓએ કૈલાશ ખેર પર સંગીન આરોપ લગાવાયા છે. જેના પછી એક મોટા સમાચાર મળ્યા છે કે રાજસ્થાનના ઉદયપુરમાં દિવાળી પર યોજાનાર એક મ્યુજિક ઇવેન્ટમાંથી કૈલાશ ખેરની હકાલપટ્ટી કરાવવામાં આવી છે જેને લઈને કૈલાશ ખુબ દુઃખી છે. ઉદયપુરમાં 30 ઓક્ટોમ્બરના ઇવેન્ટ થવાની હતી.

(4:28 pm IST)