Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

તનુશ્રીનો નવો આરોપ, 'મને ઈસાઈ ધર્મ અંગીકાર કરવા માટે રાખી દબાણ કરતી'

મુંબઈ :અભિનેત્રી તનુશ્રી દત્તા અને રાખી સાવંત વચ્ચે વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. રાખી સાવંતે તનુશ્રી દત્તાને લેસ્બિયન અને ડ્રગ એડિક્ટ કહ્યા બાદ એક્ટ્રેસે આકરો જવાબ આપ્યો છે આફ્યો છે. તનુશ્રીએ બંને વાતો નકાતા રાખી પર હુમલો કર્ય હતો તનુશ્રીએ રાખીને અભણ અને ડાઉનમાર્કેટ ગણાવી  કહ્યું કે રાખી મને ઇસાઇ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરતી હતી.

(4:04 pm IST)