Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

જ્યા બચ્ચન જ નહિ પરંતુ અમિતાભનો આ ચાહક 13 વર્ષથી બિગ બી માટે રાખે છે કરવાચોથનું વ્રત

મુંબઈ :બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન માટે તેમની પત્ની જયા બચ્ચન જ નહીં પરંતુ એક ફેન પણ કરવા ચોથનું વ્રત રાખે છે. આ ફેન બરેલીનો રહેવાસી ગોવર્ધન ભોજવાની છે. ગોવર્ધન વર્ષ 2005થી જ બિગ બી માટે કરવા ચોથનું વ્રત રાખે છે.

   ગોવર્ધન ભોજવાની કહે છે કે વર્ષ 2005માં અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ થઈ ગઈ. મને જ્યારે આ વાતની જાણ થઈ તો મેં તેમના માટે વ્રત રાખવાનું શરૂ કરી દીધું હતું

(11:52 am IST)